- આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં જિલેટીન સળિયાથી ભરેલા વાહનમાં વિસ્ફોટ
- આ અકસ્માત જિલ્લાના કલાસાપડુ મંડળના મમિલાપલ્લીની હદમાં બન્યો હતો
- અકસ્માતમાં નવ લોકોની મોત થયાં છે
અમરાવતી: આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં જિલેટીન સળિયાથી ભરેલા વાહનના વિસ્ફોટના કારણે મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં નવ લોકોની મોત નીપજી છે. આ અકસ્માત જિલ્લાના કલાસાપડુ મંડળના મમિલાપલ્લીની હદમાં બન્યો હતો.
આ પણ વાંચોઃનેપાળના લાહાનની સરકારી ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટ, આઠ લોકો ઘાયલ