- ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Businessman Anand Mahindra)એ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો વીડિયો
- ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Businessman Anand Mahindra) હંમેશા ટ્રેન્ડિંગ વિષયો પર પોતાનો મત આપવા જાણીતા છે
- મહિન્દ્રા ગૃપના ચેરમેને એક ભારતીય-અમેરિકીની કાર પર પોતાનો મત સોશિયલ મીડિયા પર શેર કર્યો
ન્યૂઝ ડેસ્કઃ ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રા (Businessman Anand Mahindra) ટ્રેન્ડિંગ વિષયો પર પોતાનો મત રાખવા માટે જાણીતા છે. તે હંમેશા પોતાના મત સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર શેર કરતા રહે છે. ત્યારે હવે મહિન્દ્રા ગૃપના ચેરમેને એક ભારતીય-અમેરિકી વ્યક્તિની કાર પર પોતાનો મત સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે, પરંતુ આ કારમાં ખાસ શું છે? એક વીડિયો અનુસાર, આ કાર એક પ્યોર ગોલ્ડની ફેરારી છે, જેનો સોશિયલ મીડિયા (Social Media)માં વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો જે ટ્વિટર પર વાઈરલ થયો છે. તે કારમે 2 વ્યક્તિ સવાર છે, જે રસ્તા પર લોકોને જોઈને તેમને ચલાવવા માટે તૈયાર થઈ રહ્યા છે. વીડિયોમાં એક મહિલાને હસતા પણ સાંભળવા મળી હતી. જ્યારે કાર ચલાવનારો વ્યક્તિ કારની છતને સંતાડી દે છે.
આ પણ વાંચો-મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ગઢડામાં PSA ઓક્સિજન પ્લાનનું લોકાર્પણ, 80 ગામને મળશે લાભ
મિસ્ટર મહિન્દ્રા (Mister Mahindra)એ એક નોટની સાથે વીડિયો શેર કર્યો