ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વોતર રાજ્યોની રાજધાનીઓને રેલવે અને હવા દ્વારા જોડવાનો લક્ષ્ય - હવાઈ સેવા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન નીત કેન્દ્ર સરકાર પૂર્વોતર રાજ્યની વચ્ચે સીમા વિવાદ પૂરો કરવા સાથે ક્ષેત્રમાં શાંતિ અને વિકાસ ઇચ્છુક છે. તેમણે કહ્યું કે પૂર્વોતર રાજ્યને હવાઈ માર્ગેનો જોડવામાં આવશે જે 2024માં પહેલા પૂરુ કરવામાં આવશે.

amit
પૂર્વોતર રાજ્યોની રાજધાનીઓને રેલવે અને હવા દ્વારા જોડવાનો લક્ષ્ય

By

Published : Jul 25, 2021, 9:08 AM IST

  • પૂર્વોતર રાજ્યોને વિકાસની ધારામાં જોડવાનો પ્રપાસ
  • ક્ષેત્રની તમામ રાજધાનીને હવાઈસેવાથી જોડવામાં આવશે
  • GDPના યોગદાનને વધારવામાં આવશે

શિલોગં : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ આશા વ્યક્ત કરી છે કે દેશની GDPમાં પૂર્વોતર ક્ષેત્રનું યોગદાન 20 ટકાને પાર કરી જશે. મેધાલયના 2 દિવસીય પ્રવાસ પર અમિત શાહએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર પૂર્વોતર ત્રણ વસ્તુને મહત્વ આપને આગળ વધી રહી છે.

ભાષાને સંરક્ષણ

પહેલા પૂર્વોત્તરના બધા વિવાદ ઉકેલી દેવામાં આવી અને શાંતિપૂર્ણ ક્ષેત્ર બનાવવામાં આવશે. બીજુ ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્રીસરા પૂર્વોતર વિકસિત ક્ષેત્ર બનાવીને તેમના GDP યોગદાનને સ્વતંત્રતાના પહેલાના સ્તર પર લાવવામાં આવે. તેમણે કહ્યું બધા સંબધિત પક્ષોના સામૂહિક પ્રયાસોથી થોડાક વર્ષોમાં મેળવવામાં આવશે.

આ પણ વાંચો : ઉમા ભારતી ગંગા પર ભાવુક થઈ, કહ્યું-મોદી ગંગા અને હિમાલય બંનેને બચાવશે

હવાઈસેવા

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોના સંપર્ક વધારવાને પ્રાથમિકતા આપવામાં આી છે. શાહએ કહ્યું કે જ્યારે અમે કહિએ છે કે અમે પૂર્વોત્તરના રાજ્યોને રેલ અને હવાઈ સેવાથી જોડીશું તો વિપક્ષ અમારા પર હશે છે. તેમણે કહ્યું કે ક્ષેત્રની રાજધાનીઓને હવાઈમાર્ગથી 2023-2024 સુધી જોડવાનો લક્ષ્ય છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણના જન્મદિવસ પર PM મોદીએ આપ્યા અભિનંદન

ABOUT THE AUTHOR

...view details