ઉન્નાવ: કેન્દ્ર સરકારની જાહેરાત પછી બિહારમાંથી (Agneepath protest) શરૂ થયેલું વિરોધ પ્રદર્શન (agneepath yojana protest) શુક્રવારે ઉત્તર પ્રદેશ સુધી ફેલાયું હતું. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં હિંસક પ્રદર્શન (Agnipath scheme controversy) કરવામાં આવ્યું હતું. યુવાનોએ અગ્નિપથ યોજના સામે નારેબાજી કરી હતી. યુદ્ધના ધોરણે પોલીસ ટુકડીઓને રસ્તે ઊતારી દેવામાં આવી હતી.
અગ્નિપથ સામે આક્રોશ: ઉન્નાવમાં નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન જુઓ વીડિયો - agneepath scheme army
કેન્દ્ર સરકારની જાહેરાત પછી બિહારમાંથી (Agneepath protest) શરૂ થયેલું વિરોધ પ્રદર્શન (agneepath yojana protest) શુક્રવારે ઉત્તર પ્રદેશ સુધી ફેલાયું હતું. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં હિંસક પ્રદર્શન (Agnipath scheme controversy) કરવામાં આવ્યું હતું. યુવાનોએ અગ્નિપથ યોજના સામે નારેબાજી કરી હતી.
અગ્નિપથ સામે આક્રોશ: ઉન્નાવમાં નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન જુઓ વીડિયો
આ પણ વાંચો:હૈદરાબાદમાં અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન ઝારી, જૂઓ ભયાનક દર્શયો...
યુવાનોમાં રોષ: સૈન્યની પરીક્ષા (Army recruitment 2022) માટે તૈયારીઓ કરી રહેલા યુવાનોમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો છે. યુવાનો રસ્તા પર બેસી ગયા હતા. નારેબાજી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સામે પણ નારેબાજી કરવામાં આવી હતી. પોલીસે રોષે ભરાયેલા યુવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોઈ માન્યા ન હતા.