Intro:Body:
- અફઘાનિસ્તાનમાં રમતગમત બન્યું પ્રેરણાનું સાધન
- ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) કાર્યકારી જૂથ માટે સંકેત
- જોણો કંઇ રીતે મળી મહિલાનઓને ક્રિકેટ રમવાની સ્વંતત્રતા
અફઘાનિસ્તાની મહિલાઓ માટે ખુશીના સમાચાર
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan cricket board) દ્વારા સત્તાવાર ટવીટર (Twitter) હેન્ડલ પર પોસ્ટ કરેલ તસવીરમાં બે મહિલા ક્રિકેટરો મેદાનમાં રમતી જોવા મળે છે. જે દર્શાવે છે કે બોર્ડ દેશમાં ક્રિકેટમાં મહિલાઓની ભાગીદારી પર વિચાર કરી રહ્યું છે. તસવીર શેર કરતાં ACB (Afghanistan cricket board) એ લખ્યું, "ક્રિકેટ માત્ર અફઘાનિસ્તાનમાં રમતગમત કે મનોરંજનને પ્રોત્સાહન આપવા પૂરતું સીમિત નથી, પરંતુ રમતગમત અફઘાનિસ્તાનની યુવા પેઢી માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે પણ કામ કરે છે તે સાથે દેશમાં એકતા અને શાંતિ સુનિશ્ચિત કરવામાં પણ ભૂમિકા ભજવે છે, અને આ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (Indian cricket council) કાર્યકારી જૂથ માટે એક સંકેત છે."
આ પણ વાંચો:રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મગફળી ખરીદી બે દિવસ બંધ રખાશ