નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યું હતુ.રેડિયો કાર્યક્રમની આ 71મી આવૃતિ હતી. મન કી બાત કાર્યક્રમને આકાશવાણી અને દુરદર્શન પર પ્રસારિત કરવામાં આવે છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓક્ટોમ્બરના રોજ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું.
કેનેડા સરકારનોહૃદયપૂર્વક આભાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કેનેડાથી પાછી આવી મા અન્નપુર્ણાની મૂર્તિ
માતા અન્નપુર્ણાની પ્રતિમા ભારત આવી રહી છે
આ મૂર્તિ 100 વર્ષ જૂની છે
યૂપીના વારણસીથી મૂર્તિ કેનેડા મોકલાઈ હતી