ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોલસા કૌભાંડ કેસમાં CBI રુજીરાની કરશે પૂછપરછ - અભિષેક બેનર્જી

CBI પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાના સબંધીઓની પૂછપરછ કરી રહી છે. રાજ્યમાં પ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પત્નીની CBI પૂછપરછ કરી રહી છે.

કોલસા કૌભાંડ કેસમાં CBI રુજીરાની કરશે પૂછપરછ
કોલસા કૌભાંડ કેસમાં CBI રુજીરાની કરશે પૂછપરછ

By

Published : Feb 23, 2021, 12:39 PM IST

  • કોલકત્તા કોલસા કૌભાંડ કેસ
  • CBIએ તૃણમુલ કોંગ્રેસ નેતાના સંબંધીઓની પૂછપરછ શરૂ કરી
  • CBI પહેલાં મુખ્યપ્રધાન પહોંચ્યાં અભિષેક બેનર્જીની ઘરે

કોલકત્તાઃ CBI પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાના સબંધીઓની પૂછપરછ કરી રહી છે. રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પત્નીની CBI પૂછપરછ કરી રહી છે.

રુજીરાની કરશે પૂછપરછ

કોલસા કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળથી તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પત્ની રુજીરા બેનર્જીની CBI પૂછપરછ કરશે. મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન મમતા બેનર્જી CBIની પહોંચ્યાં પહેલાં અભિષેક બેનર્જીની ઘરે પહોંચી ગયાં હતાં. મમતાના ગયા બાદ CBI અભિષેકના ઘરે પહોંચી હતી. CM મમતાએ રુજિરાની મુલાકાત લીધી. હવે CBI કોલસા કૌભાંડ કેસમાં અભિષેકની પત્નીની પૂછપરછ કરશે.

ABOUT THE AUTHOR

...view details