- ઉત્તરાખંડમાં મોબાઈલ ખોવાઈ જતા યુવકે ઝેર પી લીધું
- સુશીલા તિવારી નામની યુવતી યુવકને હોસ્પિટલ લઈ ગઈ હતી
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું
આ પણ વાંચોઃવંથલીના યુવકે વીડિયો બનાવી કરી આત્મહત્યા
હલ્દવાનીઃ ઉત્તરાખંડમાં ગોલાપર ક્ષેત્રમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાનું કારણ જાણશો તો તમને પણ નવાઈ લાગશે. કારણ કે, માત્ર મોબાઈલ ખોવાઈ જતા યુવકે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ અંગેની જાણ થતા સુશીલા નામની યુવતી યુવકને હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું.