ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રેમ ખરેખર આંધળો હોય છે, યુવાને ટ્રાન્સજેન્ડર મહિલા સાથે કર્યા લગ્ન

દિવ્યા એક ટ્રાન્સજેન્ડર છે અને મૂળ વીણાવાંકાની વતની છે. હર્ષદ પાંચ વર્ષ પહેલા જગતિયાલમાં દિવ્યાને મળ્યો (A young man love marriage with a transgender)હતો અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. દિવ્યા તેની સાથે લગ્ન કરવા તૈયાર ન હતી. જો કે હર્ષદની જીદને લઈને દિવ્યાએ હા પાડતા તેઓએ લગ્ન કર્યા(Man marries transgender) હતા

ખરેખર પ્રેમની નથી હોતી કોઈ સીમા;યુવાને ટ્રાન્સજેન્ડર મહિલા સાથે કર્યા લગ્ન
a-young-man-love-marriage-with-a-transgender-in-karimnagar-district

By

Published : Dec 16, 2022, 6:56 PM IST

Updated : Dec 16, 2022, 8:39 PM IST

કરીમનગર:પ્રેમની કોઈ સીમા નથી હોતી આ ઉક્તિને ચરિતાર્થ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. હર્ષદ અને દિવ્યા આ ઉક્તિને ચરિતાર્થ કરીને લગ્ન કર્યા છે કેમ કે દિવ્યા એક ટ્રાન્સજેન્ડર (Man marries transgender)છે. હર્ષ અને દિવ્યાના શુક્રવારે જમ્મીકુંતા નગરમાં લગ્ન થયા હતા અને લગ્નની પાછળ પાંચ વર્ષ જૂની પ્રેમ કહાની (A young man love marriage with a transgender)છે, જે લગ્ન સાથે શુક્રવારે સુખદ અંત આવ્યો (Man marries transgender) હતો.

આ પણ વાંચોજાહેર સ્થળો પર ધુમ્રપાન અટકાવવા GPS આધારિત એપ થશે લોન્ચ

દિવ્યા એક ટ્રાન્સજેન્ડર છે, મૂળ વીણાવાંકાની વતની છે અને જમ્મીકુંતા શહેરમાં રહે છે, જ્યારે તેનો પતિ હર્ષદ જગીટીયલમાં રહે છે. હર્ષદ પાંચ વર્ષ પહેલા જગતિયાલમાં દિવ્યાને મળ્યો હતો અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી (A young man love marriage with a transgender)હતી. જો કે દિવ્યા તેની સાથે લગ્ન કરવા તૈયાર ન હતી. તેણીની સર્જરી થયા પછી જ હર્ષદે તેને ફરીથી પ્રપોઝ કર્યું અને આ વખતે તેણીએ સ્વીકારી લીધું. હર્ષદ જમ્મીકુંતા શહેરમાં શિફ્ટ થયો અને હિંદુ પરંપરા મુજબ તેની સાથે લગ્ન(Man marries transgender) કર્યા.

આ પણ વાંચોએક તરફી પ્રેમ બન્યો મૃત્યુનું કારણ, તલવારના ધાથી સગીર યુવતીની કરી હત્યા

વ્યવસાયે ડ્રાઇવરે હર્ષદે અગાઉ દિવ્યા સાથે લગ્ન કરવાનો (Man marries transgender)પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેણે ત્રણ વખત તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો (A young man love marriage with a transgender)હતો. બાદમાં દિવ્યા જમ્મીકુંતામાં શિફ્ટ થઈ ગઈ પરંતુ હર્ષદ તેની વાત પર અડગ રહ્યો. દિવ્યાએ પત્રકારો સાથેના લગ્ન વિશે વાત કરતી વખતે યાદ (Man marries transgender)કર્યું કે હર્ષદ લગ્ન માટે મનાવવા માટે જમ્મીકુંટા આવ્યો હતો. તેઓએ હિંદુ પરંપરામાં તેની સાથે લગ્ન કરવા માટે તેનું નામ બદલીને હર્ષ રાખ્યું. શુક્રવારે દિવ્યાના રૂમમાં લગ્ન સમારોહ યોજાયો હતો અને બાદમાં નવા પરણેલા કપલે ઇલાન્દકુંતા રામાલયમ મંદિરમાં પ્રમુખ દેવતાના દર્શન કર્યા (Man marries transgender)હતા.

Last Updated : Dec 16, 2022, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details