- સાબરમતી એક્સપ્રેસના કપલિંગમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો
- ટેક્નિકલ ખામીના કારણે સ્ટેશન પર 10 મિનીટ સુધી ઊભી રહી ટ્રેન
- સાબરમતી એક્સપ્રેસ અશોકનગરથી નીકળી ગુનાના હિનોતિયામાં પહોંચી હતી
આ પણ વાંચોઃકિસાન રેન્ક ટ્રેન મારફતે ધોરાજીથી 550 મેટ્રિક ટન ડુંગળી ગુવાહાટી મોકલાઈ
ગુનાઃબિહારના દરભંગાથી ગુજરાતના અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ કપલિંગમાં અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. આના કારણે 10 મિનીટ સુધી ગુના સ્ટેશન પર ઊભી રહી હતી. આ ઘટના લગભગ 12 વાગ્યે થઈ હતી. જ્યારે સાબરમતી એક્સપ્રેસ 019166 અશોકનગરથી નીકળીને ગુનાના હિનોતિયા ગામમાં પહોંચી હતી.