ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉજ્જેનના મહાકાલ મંદિરમાંથી એક શંકાશીલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી - આંતકિ ઘટના

આંતકિ ખતરાને જોતા દિલ્હી અને લખનઉથી IBની ટીમ બાબા મહાકાલ મંદિરના સુરક્ષા માટે પહોંચી છે. જ્યાથી એક શંકાશીલની ધરપકડ કરવામાં આવી હતી બાદમાં તેણે છોડી દેવામાં આવ્યો હતો. જેણે મહાકાલ પોલીસ ફરી એકવાર પૂછપરછ માટે બોલાવ્યો હતો.

mahakal
ઉજ્જેનના મહાકાલ મંદિરમાંથી એક શંકાશીલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

By

Published : Jul 25, 2021, 10:28 AM IST

ઉજ્જૈન : વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં આંતકિ હલચલ ઈનપૂટ મળ્યા બાદ દિલ્હી અને લખવઉથી ઈન્ટેલેજન્ટની ટીમ મંદિરે પહોંચી હતી. મંદિરના નિરિક્ષણ દરમિયાન એક શંકાશીલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. શંકાશીલ આરોપી મંદિરની સાથે IB ટીમની પણ ફોટોગ્રાફી કરી રહ્યો હતો. શંકા જતા મંદિરના હોમગાર્ડ અને પોલીસે તેની ધરપકડ કરી હતી અન પૂછપરછ કરી હતી અને બાદમાં તેણે છોડી દેવામાં આવ્યો હતો. મહાકાલ પોલીસ સ્ટેશને તેને ફરીવાર પૂછપરછ માટે બોલાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details