ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રિમ કોર્ટમા ગેટ નંબર D સામે સ્ત્રી-પુરૂષે કર્યો આત્મવિલાપનનો પ્રયાસ - સ્રી અને પુરૂષ

સુપ્રિમ કોર્ટના ગેટ નંબર D ની બહાર એક મહિલા અને એક પુરૂષએ પોતાને આગ ચાંપી આત્મવિલોપન કરવાની કોશિશ કરી છે. આજુ-બાજુ હાજર સુરક્ષાકર્મીઓએ તેમને સારવાર માટે રામ મોહન લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે ખેસડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

sc
સુપ્રિમ કોર્ટમા ગેટ નંબર D સામે સ્ત્રી-પુરૂષે કર્યો આત્મવિલાપનનો પ્રયાસ

By

Published : Aug 16, 2021, 3:10 PM IST

  • સુપ્રિમ કોર્ટની સામે આત્મવિલોપનનો પ્રયાસ
  • એક મહિલા અને પુરૂષે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  • પોલીસ લાગી તપાસમાં

દિલ્હી: સુપ્રિમ કોર્ટના ગેટ નંબર Dની બહાર એક મહિલા અને એક પુરૂષે પોતાની જાતને આગ ચાંપીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસ હાજર સુરક્ષાકર્મીઓએ આગ બુઝાવીને તેમને સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓ સારવાર હેઠળ છે અને તેઓની સારવાર ચાલુ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટની પહેલ: હવે કેદીઓ કેસની અરજીનું પોતે જ કરી શકશે ઈ-ફાઈલિંગ, LIVE જોઈ શકશે કોર્ટની કાર્યવાહી

અજાણ્યા પુરૂષ અને સ્ત્રીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

જાણકારી મુજબ બપોરના સમયે એક મહિલા અને એક પુરૂષ સુપ્રિમ કોર્ટનાં ગેટ પાસે પહોંચ્યા હતા. અહીંયા તેમણે પોતાના શરીર પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી પોતાને આગ લગાવી હતી. આ જોઈને તરત જ સુરક્ષાકર્મીઓ તેમની તરફ દોડ્યા અને આગને હોલવી હતી. હાલમાં તેમની ઓળખ થઈ નથી. પોલીસ તેમની જાણકારી મેળવવાની કોશિશ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details