ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં - ફાયરબ્રિગેડ

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના સાહિબાબાદ ઔદ્યોગિક ક્ષેત્ર સાઈટ ચાર સ્થિત ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, 1 ડઝનથી વધારે લોકો આગની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

સાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં
સાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં

By

Published : Mar 12, 2021, 8:44 AM IST

  • ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના સાહિબાબાદ ઔદ્યોગિક ક્ષેત્ર સાઈટ સ્થિત ફેક્ટરીની ઘટના
  • આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • 1 ડઝનથી વધારે લોકો આગની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે

આ પણ વાંચોઃરાજકોટના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાનામાં લાગી ભીષણ આગ

ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના સાહિબાબાદ ઔદ્યોગિક ક્ષેત્ર સાઈટ ચાર સ્થિત ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, 1 ડઝનથી વધારે લોકો આગની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ પણ વાંચોઃથાણેની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી

ઘણા અંશે આગને કાબૂમાં લેવાઈ

આ અંગે મળતી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે આ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગમાં 1 ડઝનથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે 3 લોકોની હાલત ગંભીર જોવા મળી રહી છે. ફાયરબ્રિગેડ આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યું છે. જોકે, ઘણા અંશે આગને કાબૂમાં લેવાઈ ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details