ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુણે એરફોર્સ સ્ટેશન પર બન્યો 3D પ્રિન્ટેડ રનવે કંટ્રોલર હટ - 3D પ્રિન્ટેડ રનવે કંટ્રોલર હટ

પુણે એરફોર્સ સ્ટેશન (Pune Air Force Station) પર મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસિસ દ્વારા 30 દિવસમાં તેના પ્રકારની પ્રથમ 3D પ્રિન્ટેડ રનવે કંટ્રોલર હટનું (3D printed runway controller hut) ઉત્પાદન કરવામાં આવ્યું છે. ભારતીય સેનાના એન્જિનિયર-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહે ગઈકાલે ઈમારતનું નિરીક્ષણ કર્યું હતું.

પુણે એરફોર્સ સ્ટેશન પર બન્યો 3D પ્રિન્ટેડ રનવે કંટ્રોલર હટ
પુણે એરફોર્સ સ્ટેશન પર બન્યો 3D પ્રિન્ટેડ રનવે કંટ્રોલર હટ

By

Published : Sep 29, 2022, 10:31 AM IST

પુણે:પુણે એરફોર્સ સ્ટેશન(Pune Air Force Station) પર મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસિસ દ્વારા 30 દિવસમાં તેના પ્રકારની પ્રથમ 3D પ્રિન્ટેડ રનવે કંટ્રોલર હટનું (3D printed runway controller hut) નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાના એન્જિનિયર-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહે ગઈકાલે ઈમારતનું નિરીક્ષણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details