બિહાર: પટનાના દાનાપુરમાં રવિવારે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક ગંગા નદીમાં 55 લોકોને લઈને જતી એક બોટ ડૂબી ગઈ હતી(Boat carrying 55 people sinks in Bihar). અધિકારીના જણાવ્યા અનુસાર બોટમાં સવાર લોકો માંથી 10 લોકો ગુમ થયા છે(10 people missing after boat capsizes in Bihar). હાલ તમામ પ્રકારની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે9Rescue operation to save people from Bihar boat). બોટમાં સવાર તમામ લોકો પટનાના દાઉદપુર વિસ્તારના રહેવાસી હતા.
બિહારની બોટ 55 લોકો સાથે ગંગામાં ડૂબી, રેસક્યું ઓપરેશન ચાલું - Rescue operation to save people from Bihar boat
બિહારના દાનાપુરમાં શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે રવિવારે ગંગા નદીમાં 55 લોકોને લઈને જતી એક બોટ ડૂબી ગઈ હતી. જેમા તમામ લોકોને બહાર કાઢવા માટે રેસક્યું ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 10થી વધુ લોકો લાપતા હોવાની પણ જાણકારી મળી રહી છે. Boat carrying 55 people sinks in Bihar, Rescue operation to save people from Bihar boat, 10 people missing after boat capsizes in Bihar
બિહારની બોટ 55 લોકો સાથે ગંગામાં ડૂબી
10 લોકો થયા લાપતા આ ધટના એ સમયે બની જ્યારે તમામ 55 જેટલા કામદારો કામ પરથી પોતાના સ્થાન તરફ આવી રહ્યા હતા. તે સમયે અચાનક બોટનું સંતુલન ખોરવાતા બોટ પાણીમાં ગરકાવ થવા લાગી હતી. આ ઘટના માહિતી મળતા નદીની આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. હજી સુધી કોઇ મૃત્યુંના સમાચાર મળ્યા નથી.
Last Updated : Sep 5, 2022, 8:19 AM IST