મહારાષ્ટ્ર : ચંદ્રપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 9નાં મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં નવ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 19 મે ની રાત્રે, લગભગ 10.30 વાગ્યે, વડસાથી ચંદ્રપુર તરફ જઈ રહેલા લાકડા વહન કરતી ટ્રક MH 31 CQ 2770 ટ્રક અને ચંદ્રપુરથી મૂળ તરફ જઈ રહેલા ડીઝલ ટેન્કર MH 40 BG 4060 સાથે સામસામે અથડાઈ હતી.
મહારાષ્ટ્રામાં માર્ગ અકસ્માતમાં 9ના લોકોના થયા મોત, આંકડો વધવાની શક્યતાઓ - undefined
મહારાષ્ટ્રાના ચંદ્રપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં આજે 9 લોકોનાં મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં નવ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
આંકડો વધવાની શક્યતાઓ
અપડેટ ચાલું છે...