અમેરિકા: અલાસ્કામાં પરીવિલેથી 91 કિમી પૂર્વ-દક્ષિણમાં 8.2 તીવ્રતાનો ભૂકંપનો આચકો આવ્યો હતો. ત્યાર બાદ આલાસ્કામાં સુનામીને લઇને ચેતવણી આપી સાવચેત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુનામીની ચેતવણી કેન્દ્ર દ્વરા આપવામાં આવી હતી.
અમેરિકાના અલાસ્કાની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 8.2 ની તીવ્રતા નોધાઇ - પરીવિલે
અલાસ્કામાં પરીવિલેથી 91 કિમી પૂર્વ-દક્ષિણ- પૂર્વમાં રેક્ટર સ્કેલ પર 8.2ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો, ત્યાર બાદ આલાસ્કામાં સુનામીને લઇને ચેતવણી આપવામાં આવી હતી
અલાસ્કા નજીક રિક્ટર સ્કેલ પર 8.2 ની તીવ્રતાનો ભૂકંપ આચકો આનુભાયો
અબડેટ જારી....
Last Updated : Jul 29, 2021, 2:31 PM IST