- સમગ્ર દેશ માટે આવતીકાલનો (15 ઓગસ્ટ) દિવસ ખૂબ જ મહત્ત્વનો
- દેશભરમાં 75મા સ્વતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
- સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન્સ (Railway Stations) પર રેલવે સુરક્ષા બળ (Railway Security Force)ને હાઈ એલર્ટ (High Alert) પર રખાયા
નવી દિલ્હીઃ સમગ્ર દેશ આવતીકાલે (15મી ઓગસ્ટે) દેશનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ત્યારે દેશમાં 15મી ઓગસ્ટ પહેલા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીમાં બેરિકેડિંગ લગાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી છે. DCP ટ્રાફિકે આ અંગે કહ્યું હતું કે, દિલ્હી પોલીસ સ્વતંત્રતા દિવસને જોતા વાહનોની ચેકિંગ કરી રહી છે. આ સાથે જ સ્વતંત્રતા દિવસ પરેડના કારણે વાહનોને દિલ્હી પ્રવેશ પર એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. જોકે, મર્યાદિત ટ્રાફિક પોલીસની ડ્યૂટી પણ લગાવવામાં આવી છે.
આ પણ વાંચો-દિલ્હી હાઈ એલર્ટ પર, અલ કાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી
અનેક સંવેદનશીલ રેલવે સ્ટેશન્સ એલર્ટ પર