ગુજરાત

gujarat

ETV Bharat / bharat

72 Rajya Sabha MPs Retired : રાજ્યસભામાંથી નિવૃત્ત થયાં સભ્યો, વિદાય ભાષણમાં ભાવુકતા છલકી - પીએમ મોદીનો નિવૃત્ત થતાં એમપીને સંદેશ

રાજ્યસભામાંથી નિવૃત્ત થનારા સાંસદોને આજે વિદાય (72 retiring members farewell group photo in Parliament ) આપવામાં આવી હતી. પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે વરિષ્ઠ સાંસદોની હાજરીને કારણે દેશની રાજનીતિને દિશા મળી રહી છે. તેમણે કહ્યું કે ઉપલા ગૃહની સાથે સાથે આખો દેશ આ સાંસદોના (72 Rajya Sabha MPs Retired ) યોગદાનને યાદ કરશે.

72 Rajya Sabha MPs Retired : રાજ્યસભામાંથી નિવૃત્ત થયાં અનેક સભ્યો,  વિદાય ભાષણમાં ભાવુકતા છલકી
72 Rajya Sabha MPs Retired : રાજ્યસભામાંથી નિવૃત્ત થયાં અનેક સભ્યો, વિદાય ભાષણમાં ભાવુકતા છલકી

By

Published : Mar 31, 2022, 4:28 PM IST

Updated : Mar 31, 2022, 4:50 PM IST

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આજે 12મો દિવસ (બીજા તબક્કામાં) છે. ઘણાં સાંસદો રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા (72 retiring members of the Rajya Sabha)છે. રાજ્યસભામાં અધ્યક્ષ વેંકૈયા નાયડુએ નિવૃત્ત થઈ રહેલા સાંસદોની (72 retiring members farewell group photo in Parliament ) વિદાય દરમિયાન કહ્યું હતું કે સમગ્ર ગૃહને તેમની શાણપણનો લાભ મળતો રહ્યો છે. ગૃહ દ્વારા ઉપલા ગૃહના દિગ્ગજ નેતાઓને (72 Rajya Sabha MPs Retired )ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.

અટલબિહારી વાજપેયીને યાદ કરાયા- રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેમના વિદાય ભાષણમાં (72 retiring members of the Rajya Sabha ) પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા. તેમણે કહ્યું કે વાજપેયીજી કહેતા હતાં કે રાજ્યસભાના કાર્યકાળ વિના રાજકારણનો પાઠ અધૂરો રહે છે. આ પછી ઉપાધ્યક્ષ હરિવંશે પોતાનું નિવેદન (72 retiring members farewell group photo in Parliament ) આપ્યું. તેમણે કહ્યું કે જે સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે તેમને વિદાય નહીં પરંતુ સન્માન આપવામાં આવી રહ્યું છે.

પ્રધાનોની નિવૃત્તિ- માર્ચ અને જુલાઈ વચ્ચે રાજ્યસભામાંથી 72 સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસના એકે એન્ટની, આનંદ શર્મા, અંબિકા સોની, ભારતીય જનતા પાર્ટીના સુરેશ પ્રભુ, સુબ્રમણ્યમ સ્વામી, બહુજન સમાજ પાર્ટીના સતીશ ચંદ્ર મિશ્રા, શિવસેનાના સંજય રાઉત, રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રફુલ્લ પટેલ અને અન્ય ઘણા સભ્યોનો સમાવેશ થાય છે. નિવૃત્ત થનારા સભ્યોમાં નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહ જેવા (72 Rajya Sabha MPs Retired ) પ્રધાનો છે.

પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે વરિષ્ઠ સાંસદોની હાજરીને કારણે દેશની રાજનીતિને દિશા મળી રહી છે

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના સાંગલીંમાં શિવસેનાના જિલ્લા પ્રમુખનું પાકીટ ચોરાયું, વીડિયો થયો વાયરલ

અનુભવથી ભૂલો ઓછી થાય છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi's message to retiring MP) ઉપલા ગૃહમાં નિવૃત્ત થઈ રહેલા સાંસદો (72 Rajya Sabha MPs Retired ) માટેના તેમના વિદાય ભાષણમાં કહ્યું હતું કે નિવૃત્ત થઈ રહેલા સભ્યો પાસે અનુભવનો મોટો ભંડાર છે અને ક્યારેક અનુભવની શક્તિ જ્ઞાન કરતાં વધુ હોય છે. તેમણે કહ્યું કે જ્ઞાનની મર્યાદા હોય છે, તે સંમેલનોમાં પણ કામ કરે છે, પરંતુ અનુભવથી જે પ્રાપ્ત થાય છે તેમાં સમસ્યાઓ ઉકેલવા માટે સરળ ઉપાયો છે. તેમણે કહ્યું કે અનુભવથી ભૂલો ઓછી થાય છે.

સંસદમાંથી જે મળ્યું તેને ચારે દિશામાં લઈ જાઓ- વડાપ્રધાને કહ્યું કે, 'સભ્યોનો અનુભવ દેશની સમૃદ્ધિમાં ઘણો કામ આવશે કારણ કે તેઓએ ગૃહની ચાર દાવાલોમાં લાંબો સમય પસાર કર્યો છે. અહીં ભારતના ખૂણેખૂણાની લાગણીઓનું પ્રતિબિંબ, દર્દ અને ઉત્તેજનાનો પ્રવાહ વહે છે. તેમણે કહ્યું, 'ભલે આપણે આ ચાર દિવાલોમાંથી બહાર આવી રહ્યા છીએ, પરંતુ રાષ્ટ્રના હિત માટે આ અનુભવને ચારેય દિશામાં લઈ જાઓ. ચાર દીવાલોમાં મળેલી દરેક વસ્તુને ચારે દિશામાં (72 Rajya Sabha MPs Retired )લઈ જાઓ.

આ પણ વાંચોઃ રામવિલાસ પાસવાનને ફાળવવામાં આવેલો બંગલો ખાલી, એક વર્ષ પહેલા મળી હતી નોટિસ

આવનારી પેઢીઓને કામ લાગશે અનુભવ- વડાપ્રધાને નિવૃત્ત થઈ રહેલા સભ્યોને કહ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન ગૃહમાં સભ્યોએ જે મહત્વનું યોગદાન આપ્યું છે અને તે યોગદાને દેશને આકાર અને દિશા આપવામાં ભૂમિકા (72 Rajya Sabha MPs Retired )ભજવી છે, તો ચોક્કસથી તેને કલમબદ્ધ કરો. તેમણે કહ્યું, 'હું ઈચ્છું છું કે તમે તે યાદોને ક્યાંક લખો જેથી કરીને તે આવનારી પેઢીઓ માટે ઉપયોગી થઈ શકે. દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક યોગદાન (72 retiring members farewell group photo in Parliament ) આપ્યું જ હશે, જેણે દેશને દિશા આપવામાં મોટી ભૂમિકા ભજવી હશે. જો આપણે તે સંગ્રહિત કરીશું તો આપણી પાસે અમૂલ્ય ખજાનો હશે.

હવે આપવાની આપણી જવાબદારી છે- દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરે ઉજવવામાં આવી રહેલા 'આઝાદી કા અમૃત મહોત્સવ'નો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, મહાપુરુષોએ દેશ માટે ઘણું બધું આપ્યું છે, હવે આપવાની આપણી જવાબદારી છે. તેમણે સભ્યોને અમૃત મહોત્સવના પર્વને (Azhadi ka Amrut Mahotsav ) સ્વતંત્રતાનું માધ્યમ બનાવી આવનારી પેઢીઓને પ્રેરણા આપવા માટે સહયોગ આપવા (72 retiring members farewell group photo in Parliament ) અનુરોધ કર્યો હતો. તેમણે સભ્યોને કહ્યું, 'તમારું આ યોગદાન દેશને મોટી તાકાત આપશે. દેશને લાભ થશે. હું મારા તમામ સાથીઓને ઘણીઘણી શુભેચ્છાઓ (72 Rajya Sabha MPs Retired ) પાઠવું છું.

Last Updated : Mar 31, 2022, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details