ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હદ થઈ ગઈ, 65 વર્ષના ડોસાએ શ્વાન સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કામ કર્યું - unnatural sex with a dog

ક્યારેક માણસમાં રહેલી વિકૃતી એવું કાર્ય એને કરાવી બેસે કે ક્યારેક કોઈને કલ્પના પણ ન આવે. આવા પગલાંને કારણે વ્યક્તિને કાયમી ધોરણે ભોગવવાનો વારો છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ શ્વાન સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કાર્ય કરીને વિકૃતિની હદપાર કરી નાંખી છે. જોઈએ એક રીપોર્ટ. IPC Section 377, Prevention of Cruelty to Animals Act 1960,brutally rapes pet dog

હદ થઈ ગઈ, 65 વર્ષના ડોસાએ શ્વાન સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કામ કર્યું
હદ થઈ ગઈ, 65 વર્ષના ડોસાએ શ્વાન સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કામ કર્યું

By

Published : Aug 28, 2022, 4:36 PM IST

પૂણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખેડ તાલુકામાં શ્વાન (brutally rapes pet) સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું (IPC Section 377) કાર્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. અહીં ટકલકરવાડી ગામમાં 65 વર્ષીય વરિષ્ઠ નાગરિકે એના પાળેલા શ્વાન સાથે ગંદુકામ (Prevention of Cruelty to Animals Act 1960) કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માત્ર ઘટનાની વાત નથી આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આવું ચિતરી ચડે એવું કામ કરનારા વ્યક્તિની ઉંમર 65 વર્ષ છે. એનું નામ ભીવાસેન ધોડિંબા ટકલકર છે. આ કેસમાં પોલીસે એની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

હદ થઈ ગઈ, 65 વર્ષના ડોસાએ શ્વાન સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કામ કર્યું

આ પણ વાંચોઃ પુલ સાથે અથડાતાં કારે મારી પલટી, 6નાં મોત

પાડોશી જોઈ ગયાઃ આ આરોપીના એના પાડોશીઓએ જોયું કે તેણે રહેણાંક મકાનમાં રાખેલા કૂતરાને લલચાવીને તેને ઘરની અંદર લઈ ગયો. આ વિસ્તારમાં રહેતા કેટલાક યુવાનોએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. સિનિયર સિટિઝને આવું કૃત્ય કરતાં બધા ચોંકી ગયા હતા. આથી આ યુવકોએ એક NGOની મદદથી ખેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details