- રિંગ રોડ પર એક ગંભીરઅકસ્માત
- ઉત્તરપ્રદેશના 6 લોકોના મોત
- 3 લોકો ગંભીર
હૈદરાબાદ : શહેરના રિંગ રોડ પર એક ગંભીર અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉત્તરપ્રદેશના યૂપીના 6 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જાણકારી અનુસાર બધા જ મૃતકો ઉત્તરપ્રદેશના રહેવાસી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.