- કોરોનાથી પીડિત વ્યક્તિના પરિવારને મળશે વળતર
- કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને આપવામાં આવશે 50 હજાર રૂપિયા
- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કોરોના મહામારી દરમિયાન રાહત કાર્યોમાં સામેલ લોકો સહિત કોરોના પીડિતોના પરિવારોને પણ વળતરની રકમ આપવામાં આવશે. સરકારે સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું છે કે NDMAએ કોરોનાથી થનારા મોતના મામલે 50 હજાર રૂપિયા વળતરની રકમ આપવાની ભલામણ કરી છે.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી આપવામાં આવશે વળતર