ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક અઠવાડિયામાં 50 કોરોના મૃતદેહોની દફનવિધિ કરવામાં આવી - corona's dead body

દિલ્હીના સૌથી મોટા કબ્રિસ્તાન, દિલ્હી ગેટ કબ્રિસ્તાનમાં છેલ્લાં એક અઠવાડિયામાં 50 કોરોના મૃતદેહોની દફનવિધિ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં આજે મંગળવારે લગભગ સાડા અગિયાર હજાર કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.

દિલ્હી ગેટ કબ્રિસ્તાન
દિલ્હી ગેટ કબ્રિસ્તાન

By

Published : Apr 13, 2021, 12:47 PM IST

  • દિલ્હીમાં આજે લગભગ સાડા અગિયાર હજાર કોરોના સંક્રમણના કેસ
  • કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો
  • લોકોએ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે

નવી દિલ્હી :શહેરના સૌથી મોટા કબ્રિસ્તાન દિલ્હી ગેટ કબ્રિસ્તાનમાં છેલ્લાં એક અઠવાડિયામાં 50 કોરોનાના મૃતદેહોની દફનવિધિ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં આજે મંગળવારે લગભગ સાડા અગિયાર હજાર કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : સુરતમાં અંતિમક્રિયા માટે વસૂલવામાં આવી રહ્યા છે 1થી 2 હજાર રૂપિયા

કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો


આ સાથે જ કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેનો અંદાજ દિલ્હી ગેટ કબ્રિસ્તાનથી લગાવી શકાય છે. જ્યાં છેલ્લા એક અઠવાડિયામાં 50 કોરોનાના મૃતદેહોની દફનવિધિ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત પૂર્વ પોલીસ જવાને કહ્યું- ‘હું મારા પ્રોસ્થેટિક પગ પર ચાલીને ઘરે પાછો જઈશ’

ભવિષ્યમાં લૉકડાઉન એકમાત્ર વિકલ્પ બાકી રહેશે


કબ્રિસ્તાનના ગોરકન મોહમ્મદ શમીએ જણાવ્યું હતું કે, 4 એપ્રિલથી અહીં 50 કોરોનાના મૃતદેહો લાવવામાં આવ્યા છે. જેની દફનવિધિ કરવામાં આવ્યો છે. હવે સંખ્યા વધી ગઈ છે અને દરરોજની દસથી અગિયાર સુધી પહોંચી રહી છે. આ સ્થિતિમાં લોકોએ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. જો કોરોના સંક્રમણના કિસ્સાઓ સમાન ગતિએ સતત વધતા રહેશે. તો ભવિષ્યમાં લૉકડાઉન એકમાત્ર વિકલ્પ બાકી રહેશે.

ABOUT THE AUTHOR

...view details