ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્તદેહ મળી આવ્યા, પોલીસને હત્યાની આશંકા - Bodies of five members of the same family

પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં રવિવારે એક પરિવારના પાંચ સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોમાં બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ છે. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના જમાલપુર ગામની છે. એવી આશંકા છે કે તમામની હત્યા કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ

By

Published : Nov 8, 2020, 1:18 PM IST

  • પશ્ચિમ બંગાળમાં એક પરિવારના 5 સભ્યોના મોત
  • પોલીસને હત્યાની આશંકા
  • પોલીસે તપાસ શરૂ કરી

દિનાજપુર : પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં રવિવારે એક પરિવારના પાંચ સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોમાં બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ છે. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

પોલીસે અધિકારીને હત્યાની આશંકા

અધિકારીએ કહ્યું, 'એવું લાગે છે કે તમામની હત્યા કરવામાં આવી હતી. અમે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.અધિકારીએ વધુમાં માહિતી આપી કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details