- 37મો સિયાચીન દિવસ ઉજવાયો
- સિયાચીન યોદ્ધાઓના સન્માન માટે સિયાચીન ડેની ઉજવણી કરાઇ
- યુદ્ધ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
લદ્દાખ: સિયાચીન વોરિયર્સે ઉત્સાહથી 37મો સિયાચીન દિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન બેઝ કેમ્પમાં સિયાચીન યુદ્ધ મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
બ્રિગેડિયર ગુરપાલસિંઘ, એસએમ એ વિશ્વના સર્વોચ્ચ અને સૌથી ઠંડા યુદ્ધ ક્ષેત્રને હાસિલ કરવામાં શહીદોના સાહસને યાદ કરતા જીઓસી, ફાયર અને ફ્યુરી કોર્પ્સ વતી યુદ્ધ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.