ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો - earthquake

આજે સવારે લગભગ 8.30 ક્લાકે આસામના સોનીતપુરમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી.

આસામમાં ભૂકંપના આંચકા, 3.9 ની તીવ્રતા
આસામમાં ભૂકંપના આંચકા, 3.9 ની તીવ્રતા

By

Published : May 15, 2021, 1:46 PM IST

  • રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી
  • આસામના સોનીતપુરમાં સવારે 8.30 ક્લાકે ભૂકંપ આવ્યો હતો
  • અનેક જગ્યાએ રસ્તાઓ પર તિરાડો પડી ગઇ હતી

ગુવાહાટી: આસામમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનસીએસ)ના અનુસાર, આસામના સોનીતપુરમાં સવારે 8.30 ક્લાકે ભૂકંપ આવ્યો હતો, જે રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી.

આ પણ વાંચોઃશું સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપના આંચકા માટે અતિવૃષ્ટિ છે જવાબદાર? જુઓ વિશેષ અહેવાલ

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા આસામમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જે બાદ અનેક જગ્યાએ રસ્તાઓ પર તિરાડો પડી ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details