ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી પોલીસ દ્વારા પાકિસ્તાની પિસ્તોલ સાથે 2ની ધરપકડ - પોલીસે ઝડપી પાડ્યા

દિલ્હીની આર.કે. પુરમ પોલીસે સુખીવિંદર સિંહ અને લખન રાજપૂતને પાકિસ્તાની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસ દ્વારા પાકિસ્તાની પિસ્તોલ સાથે 2ની ધરપકડ
દિલ્હી પોલીસ દ્વારા પાકિસ્તાની પિસ્તોલ સાથે 2ની ધરપકડ

By

Published : Feb 27, 2021, 3:58 PM IST

  • સુખવિંદર સિંહ અને લખન રાજપૂતની કરાઈ ધરપકડ
  • દક્ષિણ પશ્ચિમ દિલ્હીના આર.કે. પુરમ પોલીસે ઝડપી પાડ્યા
  • આરોપીઓ પાસેથી પાકિસ્તાન બનાવટની બે પિસ્તોલ મળી

નવી દિલ્હી:સુખવિંદર સિંહ અને લખન રાજપૂતને દક્ષિણ પશ્ચિમ દિલ્હીના આર.કે. પુરમ પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ કાશ્મીરી પંડિતની હત્યા કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત બંને આરોપીઓ પાસેથી દિલ્હી પોલીસ દ્વારા પાકિસ્તાન બનાવટની બે પિસ્તોલ મળી આવી છે.

ABOUT THE AUTHOR

...view details