ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રોડ અકસ્માતમાં 13 લોકોનાં મોત - અક્સમાતના સમાચાર

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક રોડ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જાણકારી મેળવી હતી.

રોડ અકસ્માત
રોડ અકસ્માત

By

Published : Mar 23, 2021, 8:43 AM IST

Updated : Mar 23, 2021, 8:51 AM IST

  • રોડ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી માહિતી મેળવી
  • સિધીમાં પણ આવો જ અકસ્માત સર્જાયો હતો

આ પણ વાંચોઃઅમદાવાદમાં ઈસ્કોન સર્કલ પાસે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બસ અને રિક્ષા વચ્ચે રોડ અકસ્માત થયો હતો, જેના કારણે 13 લોકોના મૃત્યુ થયા છે. આ અંગેની માહિતી મળતા છાવણી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

આ પણ વાંચોઃશેરડી ભરેલું ટ્રેકટર પલટી જતા ચાલક સહિત 2ના મોત

આ પહેલા પણ સિધીમાં થયેલા અકસ્માતમાં 45 લોકોના મોત થયા હતા

આપને જણાવી દઈએ કે, પહેલા મધ્યપ્રદેશના જ સિધીમાં એક અકસ્માતમાં 45થી વધુ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બસની સ્પીડ એટલી બધી હતી કે ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવ્યો હતો.

Last Updated : Mar 23, 2021, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details