ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં (gujarat assembly election 2022)પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. ભાજપે તમામ રેકોર્ડ તોડીને 156 સીટ જીતી લીધી છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ (Cabinet And Ministers Of State)કરી દીધી છે. હવે નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ (Cabinet And Ministers Of State)શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા પ્રધાનમંડળમાં (Cabinet And Ministers Of State)એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે રાજુનામું આપ્યું છે અને 12 ડિસેમ્બર ના રોજ બપોરે 2 કલાકે નવી સરકાર અને નવા મુખ્યપ્રધાન શપથ ગ્રહણ (Cabinet And Ministers Of State)કરશે ત્યારે નવી સરકાર માં ક્યાં ધારાસભ્યોને સ્થાન પ્રાપ્ત થશે તે માટે જુવો ETV ભારત નો વિશેષ એહવાલ
કયામુદ્દાને ધ્યાનમાં લઈને પ્રધાનોની થાય છે પસંદગી:ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈપણ રાજકીય પક્ષ હોય જો તે પક્ષ સત્તામાં આવતું હોય ત્યારે અમુક પ્રકારની ગણતરી અને ગ્રાઉન્ડની હકીકત જાણીને પ્રધાનોની પસંદગી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં બેસનારી સરકારમાં ગુજરાતના તમામ ઝોન અને જિલ્લામાંથી નેતાઓની પસંદગી કરવામાં આવે છે અને ત્યારબાદ અંતિમ પ્રધાનમંડળ બનાવવામાં (Cabinet And Ministers Of State)આવે છે.
તમામ જિલ્લાને આપવામાં આવશે પ્રધાન્ય:વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપને 156 જેટલા બેઠકથી બહુમત પ્રાપ્ત થયો છે ત્યારે 12 ડિસેમ્બર યોજવામાં આવી શપથવિધિના કાર્યક્રમમાં તમામ જિલ્લાઓને ખાસ દાદાને આપવામાં આવશે અને તમામ જિલ્લાઓમાંથી ભાજપના ધારાસભ્યોને સ્થાન સાથે જ વિધાનસભા અધ્યક્ષ અને વિધાનસભાના દંડક અને ઉપદંડક તરીકેની પસંદગી કરવામાં આવશે, આમ મળતી માહિતી પ્રમાણે તમામ જિલ્લાને ન્યાય મળે તેને ધ્યાનમાં રાખીને 22 જેટલા પ્રધાનોને નવા મંત્રી મંડળમાં સ્થાન (Cabinet And Ministers Of State)આપવામાં આવશે.
સંભવિત પ્રધાન કેબીનેટ:
શંકર ચૌધરી:ઉત્તર ગુજરાત નો ચૌધરી સમાજનો સૌથી મોટો ચહેરો અને નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં રાજયકક્ષાના પ્રધાન તરીકે સાંભળી હતી જવાબદારી. 2017ની ચૂંટણીમાં હાર થતા પરિણામના દિવસે જ કર્યું હતું મહાશક્તિ પ્રદર્શન.
ઋષિકેશ પટેલ: ભુપેન્દ્ર પટેલની સરકારમાં આરોગ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી (Cabinet And Ministers Of State) હતી. કોરોના બાદ ડોક્ટરોના પ્રશ્નો હતા તેમાં ડોકટરના વિરોધો વગર તમામ આંદોલન શાંત પાડ્યા હતા. વિસનગરમાં વિપુલ ચૌધરીની અર્બુદા સેનાનો વિરોધ છતાં લીડ સાથે વિજેતા બન્યા છે
રાઘવજી પટેલ: કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે. ભાજપ સરકારની ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાનની સરકારમાં કૃષિપ્રધાન તરીકે જવાબદારી સંભાળી (Cabinet And Ministers Of State)હતી. જ્યારે ભાજપ પક્ષ હંમેશા સૌરાષ્ટ્રમાંથી કૃષિપ્રધાન નિમણુંક કરે છે. રાઘવજી પટેલ પોતે ખેડૂત છે.
શંભુપ્રસાદ ટૂંડિયા: સમગ્ર દેશમાં દલિત સમાજના સંત તરીકે ઓળખાય છે. જ્યારે અગાઉ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2022ની ચૂંટણીમાં ગઢડા બેઠક પરથી જીતી આવ્યા છે. ટૂંડિયાને કેબિનેટમાં સામાજિક ન્યાય વિભાગ પ્રાપ્ત થઈ (Cabinet And Ministers Of State) શકે છે.
જયેશ રાદડિયા: પોરબંદર લોકસભામાં અને જેતપુરમાં ખૂબ જ પ્રખ્યાત છે. જયેશ રાદડિયા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે. જેતપુરની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જયેશ રાદડિયાનું પ્રભુત્વ છે અને વિજય રૂપાણીની સરકારમાં પણ કેબિનેટ પ્રધાન રહી (Cabinet And Ministers Of State)ચૂક્યા છે.
જીતુ વાઘાણી: વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ 99 બેઠક પર જીત મેળવી હતી. તે સમયમાં પાટીદાર આંદોલન દલિત સમાજનું આંદોલન અને અલ્પેશ ઠાકોરનું ઓબીસી સમાજનું આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન ભાજપ હારવા ઉપર હતી પરંતુ જીતુ વાઘાણીએ ભાજપ પક્ષના પ્રદેશ પ્રમુખ હતા અને 99 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી (Cabinet And Ministers Of State)સંભાળી હતી.
રમેશ ટીલાળા:રાજકોટ શહેર અને પાટીદાર સમાજમાં ખૂબ મોટું નામ છે. રમેશ ટીલાળા ખોડલધામ ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા છે ત્યારે પાટીદાર સમાજને ધ્યાનમાં રાખીને પણ પ્રધાનનું સ્થાન પ્રાપ્ત થઈ (Cabinet And Ministers Of State) શકે છે.
કનુ દેસાઈ:ભુપેન્દ્ર પટેલની સરકારના તમામ પ્રજાનો પોત પોતાના વિભાગને લઈને ચર્ચામાં હતા પરંતુ સરકારનો મહત્વનો વિભાગ એવો નાણાં વિભાગના પ્રધાન કનુભાઈ દેસાઈ કોઈપણ પ્રકારની ચર્ચામાં આવ્યા ન હતા. નાણા વિભાગ જેવા મસ્ત મોટો વિભાગ પણ સંભાળ્યો હતો.દક્ષિણ ગુજરાતમાં કનુ દેસાઈનો (Cabinet And Ministers Of State) મોટો ચહેરો છે.
અલ્પેશ ઠાકોર:ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોર જીત મેળવી છે અને જ્યારે 2019 ની પેટાચૂંટણી બાદ પણ અલ્પેશ ઠાકોર પ્રધાન બનવાના હતા પણ 2019 ની ચૂંટણીમાં હારી જતા સપનું અધૂરું રહ્યું હતું. ગુજરાતમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં ઠાકોર સેના ચલાવે છે.
કીરીતસિંહ રાણા:લીમડી બેઠક પરથી સતત જીતતા આવ્યા છે. ક્ષત્રીય હોવાને કારણે પ્રધાન પદ મળી શકે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબીનેટ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પૂર્ણેશ મોદી:સુરત શહેર અને દક્ષિણ ગુજરાતનો સારો ચહેરો તરીકે ઓળખાય છે. કાર્યકર્તાઓમાં સારું નામ, OBC ફેક્ટર કામ લાગી શકે છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં માર્ગ અને મકાન વિભાગ રાતો રાત પરત લેવાયો હતો.
ગણપત વસાવા:આદિવાસી ચહેરો અને વિજય રૂપાણીની સરકારમાં કેબીનેટ તરીકેની જવાબદારી સંભાળી હતી. સી.આર.પાટીલની નજીકના ગણવામાં આવે છે. જો ભાજપ કેબીનેટનો દરજ્જો નહીં આપે તો વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે.