ગાંધીનગર:12 ડિસેમ્બરના રોજ ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા છે. કેબિનેટ કક્ષાના પોતાના કાર્યાલયના સત્તાવાર રીતે ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે અન્ન નાગરિક પુરવઠા સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુવરજી બાવળિયા etv ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું(Interview with cabinet minister kuvarji bavaliya) હતું કે રાજ્ય સરકારે ત્રણ મહત્વના વિભાગો સોપ્યા છે. આવનારા છ મહિનામાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાશે(water will provide in 18 thousand villages) નહીં.
કયા વિભાગ આપવામાં આવ્યા છે? કયા મહત્વના કામો કરશો?
કુંવરજી બાવળિયાએ ETV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું (Interview with cabinet minister kuvarji bavaliya)હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર અને મારા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સી આર પાટીલ જે રીતે ભરોસો મૂકીને અને ત્રણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. જળ સંપત્તિ, પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા વિભાગ આ ત્રણેય વિભાગોની અંદર સંતોષકારક કામગીરી એ રીતે મારા પ્રયાસ કરે છે. એ વખતે પણ રાજ્યની અંદર જે રીતે છેવાળાના ગામડાઓ સુધી પીવાનું પાણી મળે એના મારા પ્રયત્નો હતા અને એમાં મને સંતોષકારક કામગીરી કરેલી. આ વખતે સંપર્ક અથવા તો સીધી અસર કરતા હોય એવું સંપત્તિ વિભાગ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના તણે વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક લઈને સંતોષકારક કામગીરી(Interview with cabinet minister kuvarji bavaliya) કરવામાં આવશે.