અમદાવાદ:ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો(seats swing bjp) છે. સાથેસાથે પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો કે વોટ શેરની વાત કરીએ તો માધવસિંહ સોલંકીને 1985 વિધાનસભા ચૂંટણીમાં મળેલ 55 ટકા વોટ શેરનો રેકોર્ડ ભાજપ તોડી શક્યું(vote share swing bjp) નથી. 1995થી 2022 સુધીની ચૂંટણીઓની સરખામણી કરીએ તો 1995માં 15.82 ટકા વોટ શેર વધવા છતાં 54 બેઠકોમાં વધારો (seats swing bjp) થયો હતો જયારે 2022માં 3.37 ટકા વોટ શેર વધતા 57 બેઠકોનો (seats swing bjp) ધરખમ વધારો (vote share swing bjp) થયો છે.
આ રેકોર્ડ છે હજુ અકબંધ:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે 57 બેઠકોના વધારા સા(seats swing bjp) થે કુલ 156 વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો છે.જો કે તેના વોટ શેરમાં માત્ર 3.37 ટકાનો(vote share swing bjp) વધારો થયો છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 49.97 ટકા વોટ શેર (vote share swing bjp) હતો જયારે આ વખતે 53.34 ટકા વોટ શેર ભાજપના ભાગે (vote share swing bjp) આવ્યો છે. ભૂતકાળમાં ભાજપના વોટ શેરમાં ધરખમ વધારા બાદ પણ આટલી બેઠકોમાં વધારો જોવા મળ્યો ન હતો. 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વોટ શેરમાં ધરખમ વધારો થયો હતો. 1995માં ભાજપના વોટ શેરમાં 15.87 ટકાનો વધારો નોંધાયો (vote share swing bjp) હતો. જો કે તે સમયે પણ ભાજપની 56 બેઠકોમાં વ(seats swing bjp) ધારો થયો હતો. 1990 વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 56 બેઠકો આવી હતી. તે પહેલા એટલે કે 1985માં ભાજપ માટે 11 બેઠકો પર જીત મેળવી (seats swing bjp) શક્યું હતું.