ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

કોંગ્રેસના વોટ શેરમાં ધરખમ ઘટાડો; વિધાનસભામાં વિપક્ષમાં સ્થાન મળે તેટલા પણ વોટ મળ્યા નહીં - કોંગ્રેસના વોટ શેરમાં ધરખમ ઘટાડો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ (gujarat assembly election 2022 result live)હાલ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપ 156, આમ આદમી પાર્ટી 5, કોંગ્રેસ 14 અને અન્ય 4 સીટ પર વિજયી થયા છે. વોટ શેરની વાત કરીએ તો ભાજપને 53.8 ટકા, કોંગ્રેસને 26.5 ટકા અને આમ આદમી પાર્ટીને 12.9 ટકા વોટ શેર(congress vote share declined) મળ્યો છે.

કોંગ્રેસના વોટ શેરમાં ધરખમ ઘટાડો
gujarat-assembly-election-2022-result-live-vote-share-of-bjp-congress-aap-congress-vote-share-declined

By

Published : Dec 8, 2022, 7:22 PM IST

Updated : Dec 8, 2022, 7:51 PM IST

અમદાવાદ: 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરીણામો ભાજપ માટે ફળદાયી જયારે કોંગ્રેસ માટે શાપરુપ સાબીત થઇ રહયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ (gujarat assembly election 2022 result live)હાલ જાહેર થઈ રહ્યા છે. ભાજપ 156, આમ આદમી પાર્ટી 5, કોંગ્રેસ 17 અને અન્ય 4 સીટ પર વિજયી થયા છે. વોટ શેરની વાત કરીએ તો ભાજપને 53.8 ટકા, કોંગ્રેસને 26.5 ટકા અને આમ આદમી પાર્ટીને 12.9 ટકા વોટ શેર(congress vote share declined) મળ્યો છે.

કોંગ્રેસના વોટ શેરમાં ધરખમ ઘટાડો:આ સાથે જ ભાજપને 156 વિક્રમજનક બેઠકો મળી રહી છે. 1985ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૧૪૯ બેઠકો મેળવીને શાસન મેળવ્યું હતું તેનો રેકોર્ડ પણ તૂટી રહયો છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું એ પછી વિવિધ ચેનલો અને સર્વ સંસ્થાઓ દ્વારા એકઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા(congress vote share declined) હતા. તમામ એકઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં બંપર જીત મળી રહી હોવાનો વરતારો આપ્યો હતો. ભાજપના વોટ શેરમાં પણ 3 ટકાનો વધારા સાથે 52.6 ટકા થયો છે.જયારે કોંગ્રેસના વોટ શેરમાં ઘરખમ ઘટાડો(congress vote share declined) થયો છે. આમ આદમી પાર્ટી 12.87 ટકા જેટલો મતો મેળવવામાં સફળતા મળી રહી છે. આમ આદમી પાર્ટીને બેઠકો ઓછી મળી છે પરંતુ વોટ શેરમાં વધારો (congress vote share declined)થયો છે.

બેઠકોમાં પણ ધરખમ ઘટાડો:2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શેરમાં 14 ટકા જેટલો ઘટાડો(congress vote share declined) થયો છે. આમ કોંગ્રેસને માત્ર બેઠકો જ નહી મતોની ટકાવારી પણ ઘટી (congress vote share declined)છે જે ચિંતાનો વિષય બને છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની 77 જેટલી બેઠકો આવી હતી જયારે આ વખતે સીટોમાં પણ ધરખમ ઘટાડો (congress vote share declined)થયો છે.2022 વિધાનસભા ચૂંટણીમાં 17 જેટલી બેઠકો કોંગ્રેસનો વિજય થયો છે.જયારે આમ આદમી પાર્ટી 5 બેઠકો જીતવામાં સફળ રહી છે અને 4 જેટલા ધારાસભ્યો અપક્ષ (congress vote share declined)ઉમેદવારી કરીને જીત્યા છે

Last Updated : Dec 8, 2022, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details