ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

સુરતની 16 વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ - સુરતની 16 વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (gujarat assembly election 2022 result)મતદાન પૂર્ણ થયા બાદ ગુરુવારે સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી(counting at SVNIT and GANDHI collage) હાથ ધરવામાં આવશે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 10 અને એસવીએનઆઈટીમાં 6 વિધાનસભાની મત ગણતરી થશે.વરાછા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ તો પરિણામ પહેલા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને ઉજવણીની તૈયારી કરી દીધી છે.

સુરતની 16 વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ
gujarat-assembly-election-2022-result-counting-day-16-assembly-seats-of-surat-result

By

Published : Dec 8, 2022, 8:09 AM IST

સુરત:ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (gujarat assembly election 2022 result)મતદાન પૂર્ણ થયા બાદ સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી(counting at SVNIT and GANDHI collage) હાથ ધરવામાં આવશે. અહી સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ મશીન હોવાથી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 10 અને એસવીએનઆઈટીમાં 6 વિધાનસભાની મત ગણતરી(assembly seats of surat result) થશે

સુરતની 16 વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ

મત ગણતરી:ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં ચોર્યાસી, માંગરોળ, માંડવી, કતારગામ, સુરત પશ્ચિમ, ઉધના, બારડોલી, મહુવા, કામરેજ અને ઓલપાડ વિધાનસભાની મતગણતરી થશે જયારે એસવીએનઆઈટી ખાતે લીંબાયત, વરાછા રોડ, મજુરા, કરંજ, સુરત પૂર્વ અને સુરત ઉતરની મત ગણતરી થશે. સવારે 8 કલાકે મતગતરી શરુ થશે. અને જેમ જેમ ગણતરીઓ(assembly seats of surat result) થતી જશે તેમ તેમ ચુંટણી પાંચની વેબસાઈટ પર પરિણામો આવતા જશે. મતગણરી સ્થળોએ અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે.

આભાર યાત્રા રેલીની જાહેરાત:સુરતની 16 (assembly seats of surat result)બેઠકો પૈકી વરાછા રોડની (varachha assembly seat)બેઠક પર ભારે ટક્કર જોવા મળી રહી છે. તેવામાં વરાછા બેઠકના (varachha assembly seat)આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ(alpesh kathiriya aam aadmi party candidate win lose) તો પરિણામ પહેલા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને ઉજવણીની તૈયારી કરી દીધી છે. પરિણામ આવે તે પહેલા જ અલ્પેશ કથીરિયા (alpesh kathiriya aam aadmi party candidate win lose)દ્વારા અંદાજે પાંચ કિલોમીટર જેટલો લાંબા રૂટ પરનો આભાર યાત્રા રેલીની જાહેરાત સોશિયલ મીડિયા મારફતે કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર ઓફર:વરાછા બેઠક (varachha assembly seat)ઉપરથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી અને પાર્ટીનો ઉમેદવાર અલ્પેશ કથીરિયા (alpesh kathiriya aam aadmi party candidate win lose)વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળી છે અને પરિણામ કોના આવશે. તે કહેવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર અલ્પેશ કથીરિયા (alpesh kathiriya aam aadmi party candidate win lose)જો જીતી જાય તો તેને માટે અલગ અલગ ઓફર કરવામાં આવી રહી છે. ઓટોમોબાઇલ સાથે સંકળાયેલા વ્યક્તિએ વિનામૂલ્ય ગાડી સર્વિસ કરી આપવાની ઓફર કરી તો બીજી તરફ કોઈકે ખમણનો નાસ્તો ફ્રીમાં કરવાની વાત કરી છે. તો કોઈકે વિનામૂલ્યે કેક આપવાની વાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details