ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

સુરતની 16 વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો; ભાજપના 16 ઉમેદવારોની લીડ થઇ બમણી - કેસરીયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (gujarat assembly election 2022 result)ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મેળવી છે 2017ની ચૂંટણીમાંમાં ભાજપ શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠકમાંથી 15 વિધાનસભા બેઠક પર જીત હાસિલ કરી હતી પરંતુ આ વખતે 16માંથી 16 બેઠકો પર કેસરીયો રંગ લહેરાયો (all 16 seats won bjp in surat district)છે. એટલું જ નહીં ભાજપના 16 ઉમેદવારોએ વર્ષ 2017ની સરખામણીમાં આ વખતે વધુ લીડ મેળવી છે.

સુરતની 16 વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો
gujarat-assembly-election-2022-result-all-16-seats-won-bjp-in-surat-district

By

Published : Dec 9, 2022, 1:29 PM IST

સુરત:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(gujarat assembly election 2022 result) ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મેળવી(all 16 seats won bjp in surat district) છે. ખાસ કરીને પાટીદાર બેઠક કતારગામ, કરંજ, વરાછા, સુરત ઉત્તર બેઠક પર જ્યાં આમ આદમી પાર્ટી સાથે ભાજપની સીધી ટક્કર હતી ત્યાં પણ ભાજપના ઉમેદવારો સારી લીડ સાથે વિજય મેળવ્યો (all 16 seats won bjp in surat district)છે. સુરતથી ચાર મંત્રી બનેલા તમામ ઉમેદવારોની વિજય થઈ(all 16 seats won bjp in surat district) છે.

ભાજપનો ભવ્ય વિજય: છેલ્લા આઠ મહિનાથી સુરતની ચાર પાટીદાર બેઠકો પર સતત પ્રચાર કર્યા બાદ પણ આમ આદમી પાર્ટીના દિગ્ગજો અહીં હારી ગયા છે. પ્રદેશ પ્રમુખ ઇટાલીયા, પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા અને મનોજ સોરઠીયાની હાર થઈ છે. બીજી બાજુ ગુજરાત સરકારમાં સુરતથી ચાર મંત્રી કે જેઓને ભાજપે રીપીટ કર્યા હતા તેવા વિનુ મોરડીયા, પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સારી લીડ સાથે જીત્યા છે.

પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવાએ 66953 જેટલી જંગી લીડથી જીત્યા:માંગરોળ વિધાનસભા બેઠક (mangrol assembly seat win bjp)પરથી ભાજપના દિગજજ ઉમેદવાર અને પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવાએ 66953 જેટલી જંગી લીડથી જીત મેળવી (mangrol assembly seat win bjp)છે. તેઓએ 93,669 જેટલા મતો મેળવ્યા હતા. જયારે કોગ્રેસના હરીફ ઉમેદવાર અનિલકુમાર ચોધરીને 26,718 મતો મળ્યા હતા. જયારે 'આપ'માં ઉમેદવાર સ્નેહલ વસાવાને 42,246 મતો મડયા હતા. વર્ષ 2017 ભાજપના ગણપત વસાવાએ 40,820ની લીડ મેળવી (mangrol assembly seat win bjp)હતી.

મુકેશ પટેલ 1,15,136 મતોની ભારે સરસાઈથી જીત્યા:ઓલપાડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ પટેલ કોંગ્રેસનાં ઉમેદવાર દર્શન નાયક સામે 1,15,136 મતોની ભારે સરસાઈથી જીત્યા (all 16 seats won bjp in surat district)હતા. મુકેશ પટેલને કુલ 1,72,424 મતો જયારે કોંગ્રેસ દર્શન નાયકને 57,288 મતો મળ્યા હતા. બીજી પાસ નેતા અને 'આપ'માંથી ઉમેદવારી કરેલ ધાર્મિક માલવિયાને 52,450 મતો મળ્યા હતા. વર્ષ 2017માં મુકેશ પટેલ 61471 લીડથી જીત્યા(all 16 seats won bjp in surat district) હતા.

અરવિંદ રાણા 14017 મતે વિજયી બન્યા:સુરત પૂર્વ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ રાણા 14017 મતે વિજયી બન્યા (all 16 seats won bjp in surat district)હતા. આ બેઠક પર 'આપ'ના ઉમેદવાર કંચનજરીવાલા એ પોતાનું ફોર્મ ખેંચી લીધું હતું ત્યારે ઘણો વિવાદ થયો હતો. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાએ પણ ટક્કર આપી હતી. અરવિંદ રાણાને 73142 મતો મળ્યા હતા.જ્યારે કોંગ્રેસના અસલમ સાયકલવાલાને 59125 મત મળ્યા હતા. વર્ષ 2017માં અરવિંદ રાણા 7200 મતોથી જીત્યા હતા આ વખતે તેમની લીડ ડબલ (all 16 seats won bjp in surat district)થઈ છે.

કાંતિભાઈ બલર 34293ની લીડથી વિજેતા થયા:સુરત ઉત્તર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિભાઈ બલર 34293ની લીડથી(all 16 seats won bjp in surat district) વિજેતા થયા હતા. જ્યારે આપના મહેન્દ્ર નાવડીયાને 22,824 મતો મળ્યા હતા. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર અશોક આધેવડને 14,854 મતો મળ્યા હતા. વર્ષ 2017માં કાંતિ બલરે 20022 મતોથી જીત હાસિલ કરી(all 16 seats won bjp in surat district) હતી.

કુમાર કાનાણી 16834 મતોથી વિજયી બન્યા:વરાછા રોડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુમાર કાનાણી 16834 મતોથી વિજયી બન્યા હતા. વરાછાની સીટ ઉપર પાસના નેતા અલ્પેશ કથીરિયાએ પોતાની જીતની દાવો કર્યો હતો અને તેમણે સાથે એ પણ જણાવ્યું હતું કે જો હું આ ચૂંટણીમાં હારીશ તો કાકાને ખબર પર બેસાડીને ફેરવીશ. જો કે તેમની કારમી હાર થઈ હતી અને પરિણામ બાદ તેઓ કુમાર કાનાનીના પગે લાગ્યા હતા. અલ્પેશને 50,285 મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના તોગડિયાને 2939 જ મતો મળ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં કિશોર કાનાની 13,950ની લીડ સાથે જીત્યા(all 16 seats won bjp in surat district) હતા.

પ્રવિણ ઘોઘારીને 60441 મતો મળ્યા હતા: કરંજ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવિણ ઘોઘારીને 60441 મતો મળ્યા હતા. તેઓ 35,974 મતોથી વિજય થયા છે.આપના ઉમેદવાર મનોજ સોરઠીયા ને 24,438 મતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભારતી બેનને 2950 મતો મળ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં પ્રવીણ ઘોઘારી 35598ની લીડ સાથે જીત્યા(all 16 seats won bjp in surat district) હતા.

મનુ પટેલએ 68205 મતોની સરસાઈથી જીત્યા:ઉધના બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનુ પટેલએ 68205 મતોની સરસાઈથી જીત્યા હતા. મનુ પટેલને 93999 જયારે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને 24,193 મતો મળ્યા હતા. 'આપ'ના મહેન્દ્ર પાટીલને 21741 મતો મળ્યા હતા. વર્ષ 2017માં ઉધના બેઠકથી ભાજપના ઉમેદવાર વિવેક પટેલ 42,452 લીડ સાથે જીત્યા(all 16 seats won bjp in surat district) હતા.

64627 લીડ સાથે વિનુ મોરડીયાએ આપ'ના પ્રદેશ પ્રમુખને હરાવ્યા:કતારગામ બેઠક પરથી 64,627 ની જંગી લીડ સાથે ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારમાં મંત્રી વિનોદભાઈ મોરડીયાને કુલ 12,0505 મતો મેળવ્યા હતા. જયારે 'આપ'ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને 55,875 મતો મળ્યા હતા.કોંગ્રેસમાં ઉમેદવાર કલ્પેશ પ્રજાપતિને 26,878 મતો મળ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં વિનુ મોરડીયા 79,230 લીડ હાંસલ(all 16 seats won bjp in surat district) કરી હતી.

પૂર્ણેશ મોદીને કુલ 122981 મતો મેળવ્યા:સુરત પશ્વિમ-167 વિધાનસભા બેઠક પરથી 10,4312 જેટલી જંગી લીડ સાથે ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીને કુલ 12,2981 મતો મેળવ્યા હતા. જયારે કોગ્રેસના ઉમેદવાર સંજય પટવા ને 18,669 મતો મળ્યા હતા. જયારે આપ મોક્ષેશ સંઘવીને 16,955 મતો મળ્યા હતા. પુર્ણેશ મોદી ગુજરાત સરકારમાં મંત્રી હતા અને વર્ષ 2017 માં તેઓએ 77,553 લીડ હાંસલ કરી (all 16 seats won bjp in surat district)હતી.

પ્રફુલ્લ પંસેરિયાએ 74697ની લીડ હાંસલ કરી:કામરેજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રફુલ્લ પંસેરિયાએ 74,697ની લીડ સાથે 18,5585 મતો મેળવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. જયારે કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાનીને 27,511 મતો મળ્યા હતા. વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર વી.ડી ઝાલાવાડીયા 28248ની લીડ (all 16 seats won bjp in surat district)મેળવી હતી.

2017ની સરખામણીમાં પાંચ ગણા મતો સાથે જીત્યા:મહુવા બેઠક પરથી 31508 મતોની લીડથી જીત મેળવીને ભાજપના ઉમેદવાર મોહનભાઈ ઢોડીયાએ કુલ 81383 મતો મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસની ઉમેદવાર હેમાંગીની બેન ગરાસિયાને 49,875 મતો મળ્યા હતા તો આપ ના ઉમેદવાર કૂજન ઢોંડિયાને 35,591 મતો મળ્યા હતા. વર્ષ 2017માં મોહન દોડીયા માત્ર 6766 મતોથી(all 16 seats won bjp in surat district) જીત્યા હતા.

16 વિધાનસભા બેઠકમાં સૌથી વધુ મતો મેળવનાર સંદિપ દેસાઈ:કોળી પટેલ વર્ચસ્વ ધરાવતી સુરતની ચોર્યાસી બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ દેસાઈ સમાજના સંદીપ દેસાઈને તક આપી હતી તેઓએ વિધાનસભાની બેઠક ચોર્યાસી ઉપર સોથી વધુ લીડ 1,86,418 મતો થી જીત્યા હતા. જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પટેલ 25,840 જેટલા મતો મેળવ્યા હતા તો આપના પ્રકાશ પટેલને 49,615 જેટલા મતો મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં ભાજપના ઉમેદવાર જંખના પટેલ 1,10,522 મતો સાથે જીત મેળવ્યા (all 16 seats won bjp in surat district)હતા.

કોંગ્રેસ અને 'આપ'ની ડિપોઝિટ હર્ષ સંઘવીએ ડુલ કરી નાખી:ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જીતની હેટ્રિક મારી છે. તેમની સામે કોંગ્રેસને આમ આદમી પાર્ટી બંનેના ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ ગઈ છે. 1.16 લાખ મતોની લીડ હર્ષ સંઘવીએ મેળવી છે હર્ષ સંઘવીને 1,32,978 મત જ્યારે કોંગ્રેસના બલવંત જૈનને 9410 તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પીવીએસ શર્માને 16,399 મત મળ્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં હર્ષ સંઘવી 85,798 લીડ સાથે જીત્યા (all 16 seats won bjp in surat district)હતા.

બારડોલી બેઠક પર કોંગ્રેસ કે આપ મતદારોને રીઝવવામાં બિલકુલ નિષ્ફળ:ભાજપના ઈશ્વરભાઈ પરમારને 89 હજાર 948 મતોથી વિજય મેળવ્યો હતો.
બારડોલી બેઠક પર ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ભાજપાના ઈશ્વરભાઈએન 1 લાખ 18 હજાર 527 મત મળી હતા. જેની સામે કોંગ્રેસના પન્નાબેન 28,579 અને રાજેન્દ્ર પ્રસાદ સોલંકીને 24,710 મતો મળ્યા હતા. જ્યારે નોટામાં 4211 મતો પડ્યા હતા. બંને પક્ષોને મળેલા કુલ મતો કરતાં પણ ભાજપની લીડ વધુ રહી હતી. આમ, અહી કોંગ્રેસ કે આપ મતદારોને રીઝવવામાં બિલકુલ નિષ્ફળ જોવા મળી હતી. વર્ષ 2017 માં ઈશ્વર પરમાર 34777 મતોથી જીત્યા (all 16 seats won bjp in surat district)હતા.

સંગીતા પાર્ટીને જીતની હેટ્રિક મારી:લિંબાયત વિધાનસભા બેઠકમાં જ્યાં સૌથી વધુ ઉમેદવારો હતા તે સીટ ઉપર ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ ફરી એકવાર વિજેતા થયા હતા. તેમણે 58,009ની લીડ મેળવી જીત પોતાના નામે કરી હતી. સંગીતા પાટીલની સામે ગોપાલ પાટીલને 29,436 જેટલા મતો મળ્યા હતા તો પંકજ પરડેને 37,689 જેટલા મતો મળ્યા હતા.લિંબાયત વિધાનસભા બેઠક પર સોથી વધુ 44 ઉમેદવારો એ દાવેદારી કરી હતી જેમાં 34 જેટલા મુસ્લિમ ઉમેદવારો હતા. વર્ષ 2017 માં સંગીતા પાટીલ 37,888 મતો સાથે જીત મેળવ્યા(all 16 seats won bjp in surat district) હતા.

પાંચ ટર્મ માંડવી બેઠક પરથી જીતનાર કોંગ્રેસ હારી ગઈ:માંડવી બેઠક પરથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર આનંદભાઈ મોહનભાઈ ચૌધરી જે છેલ્લા 5 ટર્મથી જીતતા આવતા હતા તે આ વખતે ભાજપના કુંવરજી હળપતિ સામે હારી ગયા હતા. કુંવરજી હળપતિ 18,109 જેટલા મતોની લીડ સાથે વિજયી થયા હતા. જયારે આનંદ ચોધરીને 56,393 મતો મળ્યા હતા અને કુંવરજી હળપતિ 74,502 મતો મળ્યા હતા. આપની ઉમેદવાર 49,108 મળ્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર આનંદ ચૌધરી 50,167ની લીડ મેળવવી(all 16 seats won bjp in surat district) હતી.

ABOUT THE AUTHOR

...view details