અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) ભાજપ 156 સીટ સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ADR દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે જેમાં ગૂજરાત વિધાનસભાની ચુંટણી વિજેતા થયેલ ઉમેદવાર વિશે ગુનાહિત ઇતિહાસ, નાણાકીય ઇતિહાસ તેમજ શૈક્ષણિક વિગતો વિશે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો.જેમાં 40 ટકા ઉમેદવાર સામે ગુનો નોંધાયેલ હોવાનું સામે(criminal case registered against mla candidate) આવ્યું છે.
29 ઉમેદવાર સામે ગંભીર ગુનો:ADR સ્ટેટ કોર્ડીનેટર(ADR State Coordinator) જણાવ્યું હતું કે, ગૂજરાત વિધાનસભા 2022 માં 182 ઉમેદવારોમાંથી 40 ઉમેદવારો સામે ગુનો નોંધાયેલ (criminal case registered against mla candidate)છે. ઉમેદવાર પોતાનું ફોર્મ ભરતી વખતે સોગંદનામામાં જણાવ્યું છે. જીતેલા 182 ઉમેદવારોમાંથી 29 ઉમેદવારો સામે ગંભીર ગુનો દાખલ થયો (criminal case registered against mla candidate)છે. 2017માં 33 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલ હતા. આ ઉપરાંત અનંત કુમાર INC, કિરીટ કુમાર INC, કાળુ રાઠોડ BJPના ત્રણ ઉમેદવાર સામે હત્યાનો પ્રયાસ ગુનો દાખલ(criminal case registered against mla candidate) થયેલો છે. જેઠાભાઈ ભરવાડ, જીજ્ઞેશ મેવાણી, ચૈતર વસાવા, જનક તલાવિયા આ ચાર ઉમેદવારો સામે મહિલાઓ સામે ગુનો નોંધાયેલો(criminal case registered against mla candidate) છે. વિધાનસભા ચૂંટણીમાં જીતેલા બીજેપીના 156 માંથી 20, કોંગ્રેસના 17માંથી 4 આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોમાંથી 2, અપક્ષ 3 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારો સામે ગુનો નોંધાયેલો(criminal case registered against mla candidate) છે.