પારડી વિધાનસભામાંથી જીતેલા નાણાં પ્રધાન કનુ દેસાઈ સાથે ખાસ વાતચીત ગાંધીનગર: વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની વાદળી બેઠકમાંથી 90 હજારથી વધુ મતેથી વિજેતા બનેલા કનુભાઈ દેસાઈ (Kanubhai Mohanlal Desai of BJP Wins) પણ ભાજપ વિધાયક દળની બેઠકમાં પહોંચ્યા હતા અને મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની પ્રસ્તાવના મૂકી હતી. ત્યારે કનુભાઈ દેસાઈ ETV ભારત સાથે ખાસ વાતચીત(Special conversation with ETV bharat) કરી હતી.
જીત મેળવી પ્રજાનો જીત અપાવી છે:
કનુભાઈ દેસાઈ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું (kanu desai interview) હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં મારા વિધાનસભા વિસ્તારના આશીર્વાદથી હું ખૂબ જ સારા મતોથી હું વિજય બન્યો છું. આવનારા પાંચ વર્ષમાં તમામ પ્રકારની આંતર માળકાકીય સુવિધા અને ગત વિધાનસભામાં જે પણ કામો બાકી રહી ગયા છે તે કામો તાત્કાલિક ધોરણે પુરા કરવામાં (The remaining works will be completed immediately)આવશે. વિધાનસભા વિસ્તારના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં.
કનુ દેસાઈ પ્રધાન બનશે?
ગુજરાત વિધાનસભામાં વર્ષ 2022માં 20નું બજેટ કનુભાઈ દેસાઈ રજૂ કર્યું હતું ત્યારે દેવામાં પણ ઘટાડો થયો હતો અને દેવું વચ્ચે નહીં તેવું પણ જાહેરાત વિધાનસભા ગ્રુપમાં કનુ દેસાઈએ કરી હતી. ઈટીવી ભારત દ્વારા ફરીથી ભુપેન્દ્ર પટેલની સરકારમાં કનુ દેસાઈને નાણાપ્રધાનની જવાબદારી મળશે (Kanubhai Mohanlal Desai of BJP Wins) કે નહીં તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો તેના પ્રતિ ઉત્તરમાં કનુ દેસાઈએ જણાવ્યું(Kanubhai Mohanlal Desai of BJP Wins) હતું કે પક્ષ દ્વારા જે કોઈપણ નિર્ણય લેવામાં આવશે તેનો હું સ્વીકાર કરીશ. જ્યારે આ પક્ષનું કામગીરી છે પક્ષ જે કે છે તે જવાબદારી હું સંભાળીશ.