ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરાઈ, આરોપીની ધરપકડ - સાત વર્ષની બાળકી

લખનઉ: હરદોઈ જિલ્લામાં ગુરૂવારના રોજ સાત વર્ષની બાળા સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની જાણકારી મેળવી આરોપીની ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા

author img

By

Published : Dec 1, 2019, 8:12 PM IST

ઉત્તર પ્રદેશના હરદોઇમાં ગુરૂવારના રોજ સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીસે આરોપીને દબોચી લીઘો છે.

પોલીસ અધિકારીએ તેમાં જણાવ્યું હતું કે, ગામમાં આવેલી જાનમાં બાળકી ગઈ હતી, આરોપી પણ લગ્નમાં આવ્યો હતો અને આરોપીએ પહેલા તેને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કરી બાળકીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ પણ વાંચોઃ દુષ્કર્મની ઘટનાના આરોપીને ફાંસી અપાવવા જીદે ચડેલા યુવકે આત્મહત્યાની ધમકી આપી

પોલીસે વધુમાં જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હાલમાં આરોપીને જેલના હવાલે કરવામાં આવ્યો છે. કેસ નોધાવ્યાના 12 કલાકમાં જ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/seven-year-old-girl-murdered-after-molestation-in-hardoi-of-uttar-pradesh/na20191201150145419

उत्तर प्रदेश में सात वर्षीय मासूम के साथ दुष्कर्म और हत्या, आरोपी गिरफ्तार

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.